News of Friday, 13th November 2020
ઉતરપ્રદેશના બિકરૂ કાંડ મામલામાં કાનપુરના તાત્કાલીન એસ.એસ.પી. અનંતદેવ સસ્પેન્ડ
કાનપુર (ઉતરપ્રદેશ) ના બિકરૂ કાંડ મામલામાં એસ.આઇ.ટીની તપાસ રીપોર્ટમાં પોલીસ અને ગેંગસ્ટર વિકાસ દુબે વચ્ચે સાંઠગાંઠની વાત સામે આવ્યા પછી કાનપુરમાં તાત્કાલીન એસ.એસ.પી. અનંતદેવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બિકરૂ ગામમાં ગેંગસ્ટર વિકાસને પકડવા ગયેલ ૮ પોલીસ કર્મીયોની હત્યા કરવામં આવી હતી.
(11:15 pm IST)