News of Friday, 13th November 2020
કાબુલમાં કારમાં રાખેલ બોયમાં વિસ્ફોટ થવાથી ર ના મોત થયાઃ ૪ ઘાયલ થયા
કાબુલ (અફઘાનિસ્તાન)માં કારમાં રાખેલ બોયમાં વિસ્ફોટ થવાથી ર સુરક્ષા કર્મિયોના મોત થયા જયારે ૪ અન્ય ઘાયલ થયા આંતરિક મંત્રાલયના પ્રવકતા તારીકએ કહ્યું કે ધમાકાથી સરકારી સૈન્ય ચોકીને નિશાન બનાવવામાં આવેલ ર નવેમ્બરના કાબુલ યુનિવર્સિટીપર બંદૂકધારિયોએ હુમલો કર્યો હતો જેમાં રર લોકોના મોત થયા હતા.
(10:31 pm IST)