મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

જમ્‍મુ-કાશ્‍મીરમાં આતંકીઓએ દુકાનદારની ગોળી મારી હત્‍યા કરીઃ સર્ચ ઓપરેશન જારી

     જમ્‍મુ-કાશ્‍મીરના ત્રાલમાં સંદિગ્‍ધ આતંકીઓએ બુધવારના એક દુકાનદારની ગોળી મારીને હત્‍યા કરી નાખી. પોલીસએ જણાવ્‍યું કે પુરા વિસ્‍તારનુ ઘેરાબંધી  કરી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્‍યું છે.

        જયારે પાકિસ્‍તાનએ બુધવારના પણ રાજાૈરી ( જમ્‍મુ-કાશ્‍મીર) માં ગોળીબારી અને મોર્ટાર કરી સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યુ. જે પછી ભારતએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.

(11:52 pm IST)