મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

ભારત અને ચીન દ્વારા સમુદ્રમા ફેંકવામાં આવેલા કચરો અમેરિકા આવી રહ્યો છે : ડોનાલ્‍ડ ટ્રમ્‍પ

     અમેરિકી રાષ્‍ટ્રપતિ ડોનાલ્‍ડ ટ્રમ્‍પએ કહ્યું છે કે ભારત ચીન અને રશિયા જેવા દેશો દ્વારા સમુદ્રમાં ફેંકવામા આવેલો કચરો તરીકે લોસ એન્‍જલસ( અમેરિકા) પહોંચી રહ્યો

     ન્‍યૂયોર્કની ઇકોનોમિક કલબમાં બોલતા ટ્રમ્‍પએ એમ પણ કહ્યું કે પેરીસ જળવાયુ સમજુતી આર્થિક રીતે અનુચિત, અમેરીકી નોકરીઓ ખતમ કરવાવાળા અને વિદેશી પ્રદુષકોને સરંક્ષણ આપવાવાળા હતા. ટ્રમ્‍પએ કહ્યું હુ ધરતી પર સાફ હવા ઇચ્‍છુ છુ.

(10:31 pm IST)