મુખ્ય સમાચાર
News of Wednesday, 13th November 2019

બે દિવસીય ભારતના પ્રવાસે પ્રિન્સ ચાર્લ્સ

ભારતના બે દિવસીય પ્રવાસે પહોંચેલ પ્રિન્સ ચાર્લ્સે આજે દિલ્હીમાં ભારતીય હવામાન ખાતાની મુલાકાત કરી હતી. તેમણે હવામાન ખાતાના અધિકારીઓ પાસેથી વિવિધ માહિતી મેળવી હતી. ઉપરાંત તેમણે હવામાન  ખાતા દ્વારા અપાયેલ પ્રેઝન્ટેશન પણ ખુબ જ રૂચિપૂર્વક નિહાળ્યું હતુ.

(3:49 pm IST)