મુખ્ય સમાચાર
News of Sunday, 13th October 2019

ભૂષણ પાવર અને સ્ટીલ લિમિટેડ વિરુદ્ધ ઇડીની આકરી કાર્યવાહી: 4025 સંપત્તિ અટેચ કરી લીધી

EDના અધિકારીઓ બેંક લોન અને મની લોન્ડ્રિંગની તપાસ માટે પહોંચી

 

નવી દિલ્હી : ભૂષણ પાવર અને સ્ટીલ લિમિટેડ વિરુદ્ધ ઇડીએ આકરી કાર્યવાહી કરવાની સાથે રૂપિયા 4025 સંપત્તિ અટેચ કરી લીધી છે.

  ઇડીના  અધિકારીઓ બેંક લોન અને મની લોન્ડ્રિંગની તપાસ માટે પહોંચી હતી. મામલામાં ભૂષણ સ્ટીલ વિરુદ્ધ સંપત્તિ અટેચ કરવાની પહેલી કાર્યવાહી થઈ હતી. સાથે આગળની કાર્યવાહી શરૂ છે. જેમાં પણ વધુ સંપત્તિ અટેચ થઈ શકે છે.

(11:27 pm IST)