મુખ્ય સમાચાર
News of Saturday, 13th October 2018

ઓરીસ્સામાં લોકો પોતાના બાળકોના નામ ચક્રવાતી તુફાન ''તિતલી''નામ રાખવા આતુર

ઓરીસ્સામાં તટીય વિસ્તારોમાં ઘણા પરિવારો પોતાના બાળકોના નામ ચકવાતી તુફાન 'તિતલી' ના નામે રાખે છે. કારણ કે ેએમનો જન્મ વાવાઝોડું આવ્યા પહેલા અથવા પછી થયેલ છે. મીડીયા રીપોર્ટના જણાવ્યા પ્રમાણે આવુ પહેલી વાર બનેલ નથી, જયારે ઓરીસ્સાના લોકો ચક્રવાતી તોફાનના નામ ઉપર પોતાના બાળકોના નામ રાખે છે.

(10:37 pm IST)