મુખ્ય સમાચાર
News of Saturday, 13th October 2018

પાકિસ્તાનમાં હેવાનિયતની સજા!:બાળકીનો બળાત્કાર- હત્યા કરનાર અલી ફાંસીએ લટકશે

પાકિસ્તાનમાં એક નાની બાળકી સાથે બળાત્કાર અને હત્યાના આરોપમાં દોષિતને આગલા સપ્તાહે મોતના ઘાટ ઉતારી દેવામાં આવશે. આ વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક સાત વર્ષની બાળકીનું અપહરણ, બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી.

  પાકિસ્તાનની એન્ટી ટેરર કોર્ટે આરોપી ઈમરાન અલીને 17 ઓક્ટોબરે ફાંસી પર લટકાવવાનો આદેશ આપ્યો છે.

(1:20 pm IST)