News of Sunday, 13th September 2020
પશ્ચિમ બંગાળમાં ભાજપના એક કાર્યકરની લાશ ઝાડ ઉપર લટકતી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે ખનાટી ગામના ગોઘટ વિસ્તારમાં ભાજપના કાર્યકરની ડેડબોડી આ હાલતમાં મળી આવી છે. પોલીસે જણાવ્યું હતું કે આ યુવકનું નામ ગણેશ રોય છે અને તે ભાજપનો કાર્યકર હતો. પોલીસ કહે છે કે આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે આરોપ લગાવ્યો કે 'ગણેશ રોયની હત્યા TMC દ્વારા કરવામાં આવી છે.
(5:17 pm IST)