મુખ્ય સમાચાર
News of Thursday, 13th September 2018

કુરિયરથી ડ્રગ્સ મોક્લવાવાળી ગેંગનો દિલ્હી પોલીસ કર્યો પર્દાફાશ

1,68 લાખ બૃપૅનોરફીન ઇન્જેક્શન કર્યા સીઝ :બન્ટી ફાર્માના મલિક વિનીત ગંર્ગની ધરપકડ

નવી દિલ્હી :દિલ્હી પોલિસીની ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સના કારોબાર કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે ક્રાઇમ બ્રાન્ચે 1,68 લાખ બુપ્રેનોરફીન ઇન્જેક્શન સીઝ કર્યા છે અને બન્ટી ફાર્માના મલિક વિનીત ગર્ગની ધરપજકડ કરી છે

  દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ ડ્રગ્સ કંપની કુરિયર મારફત ડ્રગ્સની સપ્લાઈ કરતી હતી જેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે મોટી કાર્યવાહી કરતા નાર્કોટિક ડ્રગ્સ ટ્રેમાડોલને સીઝ કર્યું છે લોકો સુધી ડ્રગ્સની સપ્લાઈ અલગ અલગ કુરિયર દ્વારા કરતા હતા કાર્યવાહી દરમિયાન ગેરકાયદે ડ્રગ્સ અને કેપ્સ્યુલ જપ્ત કરાઈ છે

(11:31 pm IST)