News of Wednesday, 12th September 2018
ભારત-બ્રિટન શિખર સંમેલનમાં શાહરુખને ગેમ ચેન્જરનો ખિતાબ
નવી દિલ્હી ;બોલીવુડનો અભિનેતા શાહરુખ ખાન ભારતના સુપરસ્ટાર્સમાંના એક છે. હાલમાં જ તેમને ભારત-બ્રિટન બિઝનેસ સમિટ દરમિયાન બોલિવુડ સિનેમાનું વૈશ્વીકરણ કરવા માટે સમ્માનિત કરવામાં આવ્યા હતા તેમાં કહેવામાં આવ્યુ કે આ સમ્માન માટે શાહરુખ ખાન એટલા માટે હકદાર છે કારણકે તેઓ સિનેમાનું વૈશ્વીકરણ કરવા માટે ગેમ ચેન્જર તરીકે સામે આવ્યા છે. શાહરુખે આ સમ્માન મેળવ્યા બાદ ઘણા બધા લોકોનો આભાર માન્યોહતો .
(8:17 pm IST)