મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

હૈદારાબાદમાં બન્યું 1.1 કરોડના ખર્ચે ભારતનું પહેલુ ડોગ પાર્ક

 

હૈદરાબાદ :ગાર્ડનમાં લોકોને પોતાના ડોગી સાથે લટાર મારતા જોયા હશે, પણ હવે  ગાર્ડનમાં જાઓ અને ત્યાં કોઈપણ ડોગ જોવા મળે તો નવાઈ નહીં. કેમ કે હૈદરાબાદમાં ભારતનું પહેલું ડોગ પાર્ક બની ગયું છે.

  હૈદરાબાદના કોંડાપુર ખાતે હોટલ રેડિસનની બાજુમાં પાર્ક બનાવવામાં આવ્યો છે. પાર્ક બનાવવામાં 1.1 કરોડનો ખર્ચ થયો છે. તેલંગણા સરકાર તેનું ઉદ્ઘાટન કરશે.

(12:00 am IST)