News of Wednesday, 12th September 2018
એસ્સાર સ્ટીલને ખરીદવા માટે આર્સેલરે મિત્તલે કરી રૂપિયા 42,000 કરોડની બિડ
મુંબઈ :એસ્સાર સ્ટીલને ખરીદવા બીજા રાઉન્ડની બીડ ખપલી છે. આ સ્પર્ધામાં આર્સેલરમિત્તલે એસ્સાર સ્ટીલ ઇન્ડિયાના એક્વિઝિશન માટે કમિટી ઓફ ક્રેડિટર્સને સોમવારે બિડ સુપરત કરી હોવાની વાત કબૂલી છે.
સુધારેલી ઓફર ₹42,000 કરોડની આસપાસ હોવાનું મનાય છે. ઉપરાંત, તે KSS પેટ્રોન અને ઉત્તમ ગાલ્વા સ્ટીલ્સનું ₹7,000 કરોડનું બાકી લેણું પણ ચૂકવશે.
(9:13 am IST)