મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

ઇડી -સીબીઆઈ મને ફસાવી રહ્યા છે : મેહુલ ચોક્સીએ વિડિયો જાહેર કરી લગાવ્યો આક્ષેપ

 

પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીએ મંગળવારે એક વીડિયો દ્વારા પોતાનું નિવેદન જાહેર કર્યું છે. વીડિયો એન્ટિગુઆથી જાહેર થયો છે જેમાં મેહુલ ચોક્સીએ તમામ આરોપોને રદિયો આપી દીધો છે.

 તેણે કહ્યું કે, 'ઇડી અને સીબીઆઇ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો આધારહીન છે.'

(9:17 am IST)