મુખ્ય સમાચાર
News of Wednesday, 12th September 2018

મધ્યપ્રદેશમાં 'આપ'ના સાંસદ સંજયસિંહની કાર ઉપર હુમલો : કારમાંથી બહાર ખેંચવાનો પ્રયાસ

મધ્યપ્રદેશના છીંદવાડા જિલ્લામાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહની કાર ઉપર હુમલો કરીને સંજયસિંહને કારમાંથી બહાર ખેંચવા પ્રયાસ કરાયો હતો

  આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહ મધ્યપ્રદેશના છીંદવાડા જિલ્લામાં પોતાની કાર પર હુમલો થયાનું જણાવી કહ્યું હતું કે કેટલા;એક અજાણ્યા લોકોએ તેઓને નુકશાન પહોંચાડવા પ્રયાસ કર્યો હતો

  ઘટનાનો કથિત વિડીઓમાં કેટલાક લોકો સંજયસિંહને પાછા જાવ અને કાળા ઝંડા દેખાડતા નજરે પડે છે વિડીઓમાં કેટલાકમ લોકો તેની કાર પર હુમલો કરે છે

(9:16 am IST)