News of Saturday, 13th August 2022
મોદી સરકારમાં આરસીપી સિંહના સમાવેશને મારી મંજૂરી નહોતી: નીતિશ કુમાર
કેન્દ્રીય કેબિનેટમાં આર સી પી સિંહના સમાવેશને મારી મંજૂરી નહોતી: બિહારના સીએમ નીતિશ કુમારનો ધડાકો: બળવો કરવાનો ભય સર્જાતા તાજેતરમાં જ આર સી પી સિંહને જેડીયુમાંથી નીતિશકુમારે હાંકી કાઢેલ છે અને ભાજપ સાથેનું જોડાણ તોડી નાખી કોંગ્રેસ અને આર જે ડી સાથે હાથ મિલાવી બિહારમાં નવી સરકારની રચના કરી છે છે.
(11:07 am IST)