News of Friday, 14th August 2020
સિંગાપૂરમાં વિકસિત કોવિડ-૧૯ વેકસીનનું માનવ ટ્રાયલ શરૂ.
સિંગાપૂરમાં વિકસિત કોવિડ-૧૯ વેકસીનનું માનવ ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યું છે. સિંગાપુરમાં ર૧ થી પપ વર્ષની ઉંમરના સ્વયંસેવકોના સમૂહને પ્રથમ વેકસીન આપવામાં આવશે.
(10:39 pm IST)