News of Monday, 13th July 2020
ગેંગસ્ટર વિકાસ દુબેએ કરી હતી જે રાહુલ તિવારીની પિટાઇ એની ર જુલાઇથી કોઇ ખબર જ નથી
ગેંગસ્ટર વિકાસ દુબે વિરૂધ્ધ જે રાહુલ તિવારીની તરફથી હત્યાના પ્રયાસની રિપોર્ટ દાખલ કરાવેલ હતી તે લાપતા છે પરિજનોનુ કહેવુ છે કે ર જુલાઇથી રાહુલનો પતો નથી જમીનથી જોડાયેલ અનેક મામલોમાં વિકાસ દુબેએ રાહુલ તિવારીની પિટાઇ કરી હતી.
પોલીસએ આવીને પરિજનોને કહ્યુ કે રાહુલને રજુ નહી કરવામા આવે તો એફઆઇઆર દાખલ થશે.
(11:19 pm IST)