મુખ્ય સમાચાર
News of Monday, 13th July 2020

કોરોના મહામારીઃ ઝારખંડમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા ૩૭૭૪ થઇ

ઝારખંડમાં કોરોના કેસોની કુલ સંખ્યા વધીને ૩૭૭૪ થઇ ગઇ જેમા ૧૪૩૩ સક્રિય કેસ ૨૩૦૮ લોકો ડીસ્ચાર્જ થયા કોરોનાથી અત્યાર સુધીમાં ૩૩ લોકોના મોત થયા.

(10:00 pm IST)