મુખ્ય સમાચાર
News of Monday, 13th July 2020

પ્લીઝ, બહાર ના નીકળોઃ તમારી પાસે જે છે તેનાથી જ ચલાવી લ્યોઃ કંઇપણ ખરીદી માટે બહાર ન જાવ

આવતા ૧૦ દિવસ ખુબ જ ભયજનક અને વિસ્ફોટક છેઃ કોવિદ ટાસ્ફ ફોર્સના નામે સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ મેસેજઃ ભારતમાં હવે કોરોના ૩જા સ્ટેજમાં પ્રવેશી ગયો છે. તેને કાબુમાં લેવો કે અલગ થલગ પાડવો શકય નથી રહયો, દેશભરમાં ચારેકારે ફેલાઇ ગયો છે.

(3:49 pm IST)