મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

આવતા ચાર દાયકામાં દુનિયા પર ‘રાજ’ કરશે ભારત-ચીન

 

નવી દિલ્હી :ઓઈસીડી (ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટ) નું કહેવું છે કે, 2060 સુધી કુલ ગ્લોબલ આઉટપુટનો 50 ટકાથી વધુ ભાગ ભારત અને ચીનની પાસે હશેરિપોર્ટમાં એવું કહેવાયું છે કે, ઘણું ચોંકાવનારું છે કે આર્થિક શક્તિ કેન્દ્ર એશિયામાં હશે. રિપોર્ટમાં રોબોટ્સને લઈને ઓછી ચિંતા વ્યક્ત કરાઈ છે, જ્યારે સામાજિક અને આર્થિક માળખા પર વધુ ધ્યાન આપવામાં આવ્યું છે.

(11:39 pm IST)