મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

સરકાર નાગરીકોના વ્હોટસએપ સંદેશાઓને ટેપ કરવા માંગે છેઃ સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રિમ કોર્ટે ઓનલાઇન ડેટા પર વોચ કરવા માટે સોશ્યલ મીડીયા હબના માહીતી અને પ્રસારણ મંત્રાલયના નિર્ણય પર આકરૂ વલણ અપનાવતા કહયું છે કે આ વોચ રાજ બનાવવા જેવું હશેઃ કોર્ટે કહયું છે કે સરકાર લોકોના વ્હોટસએપ સંદેશાને ટેપ કરવા માંગે છે. કોર્ટે ર સપ્તાહમાં જવાબ માંગ્યો છે.

(3:44 pm IST)