મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

હવે કારનો વીમો ઉતરાવવા પીયુસી સર્ટિફિકેટ આપવું ફરજિયાત કરાયું

 

નવી દિલ્હી :ભારતમાં કાર ઇન્શ્યોરન્સ કઢાવવા માટે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDAI) નવા નિયમો જાહેર કર્યા છે. નિર્દેશ અનુસાર હવે તમે ત્યાં સુધી તમારા વાહનનો વીનો ઉતરાવી નહીં શકો જ્યાં સુધી તમારી પાસે માન્ય પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણ પત્ર (PUC) હોય. ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરે પગલું સુપ્રીમ કોર્ટના મામલે આવેલ એક નિર્ણય બાદ લીધું છે.

(12:00 am IST)