મુખ્ય સમાચાર
News of Friday, 13th July 2018

નકલી ડિગ્રી છતાં હરમનપ્રીતનું નહી છીનવાય DSP પદ:પંજાબ સરકાર વચલો રસ્તો કાઢશે ?

 

અમૃતસર :નકલી ડિગ્રીનું પ્રકરણ સામે આવવા છતા મુખ્યમંત્રી અમરિંદર સિંહ મહિલા ક્રિકેટર હરમનપ્રીત પ્રત્યે નરમ વલણ અપનાવી રહ્યા છે. હરમનપ્રીત કૌરનું ડીએસપી પદ છીનવાય તે માટે મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદસિંહે વચલો રસ્તો શોધી કાઢ્યો છે. તે માટે તે સૈન્યની ફોર્મ્યુલા અપનાવશે એટલે કે, સરકાર કાયદો બદલીને હરમનપ્રીતને ઑનરરી DSP બનાવશે. તે માટે કેબિનેટમાં પ્રસ્તાવ રજુ કરાશે.

(9:01 am IST)