News of Thursday, 13th June 2019
અદાણી સમૂહને ઓસ્ટ્રેલીયઇ કોલસા ખાણ માટે મળી અંતિમ મંજુરી
ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી સમુહને ઓસ્ટ્રેલીયાની વિવાદાસ્પદ કારમાઇકલ કોલસા ખાણ પરિયોજના પર કામ શરૂ કરવાની અંતિમ મંજુરી મળી ગઇ છે. કવીસલેન્ડ રાજયના અધિકારીઓએ કંપનીની ભૂજળ પ્રબંધન યોજનાને મંુર કરી લીધી છે. પર્યાવરણ સમુહોના વિરોધના કારણે અદાણી સમૂહની આ પરિયોજના લાંબા સમયથી અટકી પડી હતી.
(12:01 am IST)