મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

જે લોકોએ મહેનત નથી કરી, એની તપાસ કરીશઃ પાર્ટી કાર્યકરો સાથે પ્રિયંકા ગાંધી

         કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રાયબરેલીમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું છે કે સચ્ચાઇ કડવી છે પણ રાયબરેલીમા કોંગ્રેસની જીત સોનિયા ગાંધી અને જનતાની જીત છે. એમણે કહ્યું તમને ખ્યાલ છે કે કયા લોકોએ મહેનતથી કામ કર્યુ અને જે લોકોએ નથી કર્યુ એની પણ તપાસ કરીશ એની યુપી કોંગ્રેસમાં જગ્યા નથી.

(12:00 am IST)