મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

એસસીઓ સંમેલનમાં સામેલ થવા કિર્ગિસ્તાન પહોંચ્યા પ્રધાનમંત્રી મોદી

      

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શાંધાઇ સહયોગ સંગઠન (એસસીઓ) ના સંમેલનમાં સામેલ થવા ગુરુવારના કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક પહોચ્યા. પ્રધાનમંત્રી સંમેલનમા  ઇતર રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી ચિનપિંગ સહિત ઘણા રાષ્ટ્રધ્યક્ષેાની સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે. ભારત બે વર્ષ પહેલા એસસીઓનું પૂર્ણ સભ્ય બન્યુ હતુ.

 

(11:59 pm IST)