મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

અમિતાવ ઘોષને મળ્યો જ્ઞાનપીઠ પુરસ્કાર, આ પુરસ્કાર મેળવનાર પ્રથમ અંગ્રેજી લેખક-સૌથી નાની ઉંમરમાં મોટી સિદ્ધી

         પ્રખ્યાત સાહિત્યકાર અમિતાવ ઘોષને સાહિત્યમાં એમના અભૂતપૂર્વ યોગદાન માટે બુધવારના પ૪ માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સમ્માનીત કરવામાં આવ્યા. અમિતાવએ ટવિટ કરી લખ્યું આ જાણવું સાચે જ અભૂતપુર્વ હતુ કે હું જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર સૌથી નાની ઉંમરનો લેખક છુ.  ઇંગ્લીશંમા લેખન કરનાર તે પ્રથમ એવા સાહિત્યકાર છે જેમને આ પુરસ્કાર મળ્યો.

(12:03 am IST)