મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

માંગરોળ બંદર પરની જેટીમાં પાણી ભરાયા: દરિયાનું પાણી ઘુસ્યું: પવનની ઝડપમાં વધારો

 

જૂનાગઢના માંગરોળ બંદર પરની જેટીમાં પાણી ભરાયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. દરિયાનું પાણી જેટી ઓળંગી અંદર ઘુસ્યું હતું. પવનની ઝડપમાં વધારો થતા દરિયો તોફાની બન્યો.

(10:21 pm IST)