મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ગુજરાત-સૌરાષ્ટ્ર નસીબદાર છે, વાયુ હવે સૌરાષ્ટ્રમાં વિનાશ નહિ વેરે, ખતરો તળી ગયો, જો કે ૨૪ કલાક સુધી હાઈ એલર્ટ ચાલુ: વાવાઝોડું ફંટાઈ જતા રાહત, છતાં સરકાર સજાગ : વિજયભાઈ રૂપાણી: દરિયાકાંઠાના વિસ્તારોમાં ૪૮ કલાક ભારે થી અતિ ભારે વરસાદની ચેતવણી: પોરબંદરના કાંઠેથી ૨૫ હોડી દરિયામાં તણાય ગયી: વેરાવળમાં દોઢ ઇંચ, અનેક વિસ્તારોમાં વરસાદના વાવડ

(1:03 pm IST)