મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

બિહારના મુજફફરપુરમાં એક મહીનામાં ર૮ બાળકોના મોત : ચમકી બુખાર

બિહારના મુજફફરપુરમાં  મહિનાભરમાં ઓછામાં ઓછા ર૮ બાળકોના મોત ચમકી બુખાર ( એકયુટ ઇંસેફેલાઇન્ટસ સિંડ્રોમ) થી થયા છે. જો કે રાજય સરકારએ કહ્યું છે કે આ મોત હાઇપોગ્લાઇસીમિયા (લોહીમાં ગ્લુકોઝ અથવા સુગરની કમી) ને લઇ થયેલ છે. જયારે ઘણા મીડિયા રીપોર્ટસમાં મોતનો આંકડો પ૦ થી વધારે બતાવે  છે.

(8:59 am IST)