મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મોડીરાત્રે વિડિઓ કોન્ફ્રન્સ દ્વારા સમીક્ષા કરી :માઈક્રો પ્લાનિંગ વ્યવસ્થા

 

અમદાવાદ ;રાજ્યના દરિયા કાંઠે વાયુ વાવાઝોડું ત્રાટકે પહેલામુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સૌરાષ્ટ્ર કચ્છ ના સાગર કાંઠાના જિલ્લામાં સંભવિત વાયુ વાવાઝોડા સામે તંત્ર વાહકો ની સજ્જતા અને જિલ્લામાં લોકો ના સલામત સ્થળે સ્થળાંતર સહિત ની માઈક્રો પ્લાનિંગ વ્યવસ્થા ની મોડી રાત્રે ગાંધીનગર ના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર માંથી વિડીયો કોન્ફરન્સ મારફતે સમીક્ષા હાથ ધરી હતી.

(12:48 am IST)