મુખ્ય સમાચાર
News of Thursday, 13th June 2019

સાંજે દિલ્હીમાં ધૂળની તેજ આંધી :60થી 70 કી,મી,ની ઝડપે ધૂળની આંધી ફૂંકાઈ;તાપમાન ઘટ્યું :વરસાદ થવાની શકયતા

નોઈડા,ફરીદાબાદ અને ગુરુ ગ્રામમાં ધૂળની આંધી ફૂંકાઈ

નવી દિલ્હી ;દેશની રાજધાની દિલ્હીમાં સાંજે 60 થી 70 ,કી,મી,પ્રતિ કલાકની ઝડપે ધૂળની આંધી ફૂંકાઈ હતી જેના કારણે તાપમાનમાં જબરો ઘટાડો થયો હતો

ખાનગી હવામાન આનુમાનકર્તા સ્કાયમેટ મુજબ જમ્મુ-કાશ્મીર ઉપર બનેલ પશ્ચિમી સર્કયુલરના કારણે દિલ્હી અને તેની આસપાસના નોઈડા,ફરીદાબાદ અને ગુરુ ગ્રામમાં ધૂળની આંધી ફૂંકાઈ હતી આ વિસ્તારોમાં વરસાદની પણ શકયતા છે

  ધૂળની આંધી બાદ પાલમમાં ઉચ્ચતમ તાપમાનસ આંજે 5-30 કલાકે ઘટીને 33 ડિગ્રી થયું હતું

(12:00 am IST)