News of Wednesday, 12th June 2019
ઠંડીમાં પણ સાંજીના ચહેરા પર પસીનો જોઇ એના પર શક થયો હતો : કઠુઆ દુષ્કર્મ કેસના તપાસ અધિકારી
કઠુઆમાં ૮ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ અને હત્યાના મુખ્ય તપાસ અધિકારી આર.કે.જસ્લાએ કહ્યું કે જાન્યુઆરી જેવા ઠંડીના મહિનાની સવારે મંદિરના પુજારી સાંજીરામના ચેહરા પર પસીનો જોઇ એમને એના પર શક થયો હતો. જલ્લાએ કહ્યું સાંજીએ એમને ડીંગ હાકતા કહ્યું કે તે એમના પુત્રની કોલ રેકોર્ડ ચેક કરી લ્યે.
(11:22 pm IST)