મુખ્ય સમાચાર
News of Wednesday, 12th June 2019

રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ તરીકે ચાલુ રહેશે

નવી દિલ્હી : કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપસિંહ સુરજેવાલાએ આજે પત્રકારોને જણાવેલ છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખપદે રાહુલ ગાંધી ચાલુ રહેશે. કોંગ્રેસની કોર કમીટીની બેઠક શ્રી એન્ટોનીના અધ્યક્ષપદે મળેલ જેમાં રાહુલ ગાંધીએ રાજીનામાની કરેલ ઓફર ફગાવી દેવામાં આવેલ. તુરતમાં કોંગ્રેસના મહામંત્રીઓની બેઠક મળશે જેમાં હારના પરિણામો અંગે ચર્ચા થશે.

(5:48 pm IST)