મુખ્ય સમાચાર
News of Wednesday, 13th June 2018

ભૈયુજી મહારાજે તમામ સંપતિ પોતાના સેવાદારના નામે કરી દીધી

ઇન્દોર :... સ્યુમાઇદ નોટ થકી નવો ખુલાસોઃ પોલીસને વધુ એક નોટ મળીઃ જેમાં તેમણે પોતાની સંપૂર્ણ સંપત્તિ પોતાના સેવાદાર અને વિશ્વાસુ વિનાયકના નામે કરી હોવાની બાબત લખેલી છેઃ આ સેવાદાર ૧પ વર્ષથી સાથે હતોઃ આશ્રમે, પ્રોપર્ટી અને નાણાકીય પાવરો તેને સોંપ્યો છે

(3:53 pm IST)