મુખ્ય સમાચાર
News of Wednesday, 13th May 2020

તેલંગાનાઃ રંગારેડ્ડી જિલ્લાના હેમાંક્ષી બેકર્સ પ્રાઇવેટ લીમિટેડમાં ભિષણ આગઃ ત્રણ મજૂર ઘાયલ

હૈદરાબાદઃ રંગારેડ્ડી જિલ્લાના હેમાંક્ષી બેકર્સ પ્રાઇવેટ લિમિટેડમા આજ આગ લાગી ગઇ છે આ ઘટનામા ત્રણ મજુર ઘાયલ થયા છે. અને એમને હોસ્પિટલ લઇ જવામા આવ્યા છે. મામલો દાખલ કરવામા આવ્યો છે અને પોલિસ તપાસ ચાલુ છે.

(10:00 pm IST)