મુખ્ય સમાચાર
News of Wednesday, 13th May 2020

નાણામંત્રી દ્વારા ૮ ક્ષેત્રો માટે જુદા-જુદા ૧૫ પેકેજ જાહેર

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારામને જુદા-જુદા ૮ ક્ષેત્રો માટે ૧૫ જેટલા આર્થિક પેકેજ જાહેર કર્યા છે

 લઘુ-મધ્યમ ઉદ્યોગ માટે ૬ પેકેજ

 એમ્પ્લોઇ પ્રોવિડન્ડ ફંડ માટે સહાયના બે પેકેજ

 નોન બેન્કીંગ ફાયનાન્સ કંપની માટે બે પેકેજ

 મ્યુચ્યુઅલ ફંડ માટે બે પેકેજ

 વિજ કંપની માટે એક પેકેજ

 રિયલ એસ્ટેટ માટે એક પેકેજ

 કરવેરા સંબંધી ૩ પેકેજ

 કોન્ટ્રાકટરો માટે પણ એક પેકેજ જાહેર

(5:39 pm IST)