News of Wednesday, 13th May 2020
કોરોનાની ભયંકરતાઃ બિહારમાં ૩૪ નવા કોવિડ-૧૯ના કેસ નોંધાયા
પટનાઃ બિહાર પ્રધાન સ્વાસ્થ્ય સચિવ સંજયકુમારએ બતાવ્યુ કે આજ બિહારમાં ૩૪ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા રાજયમા પોઝીટીવ કેસોની કુલ સંખ્યા ૮૦૧ થઇ ગઇ છે.
(12:00 am IST)