મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

બીજેપીનું નામ ''ભારતીય જિન્હાપાર્ટી કરી દેવું જોઇએ'': કોંગ્રેસની ટિપ્પણી

નવી દિલ્હી :  કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાએ રતલામ-ઝાબુઆ લોકસભા સીટથી બીજેપી ઉમેદવાર ગુમાનસિંહ ડામોરના ''મોહમદ અલી જિન્ના પ્રધાનમંત્રી બનતા તો દેશના ટુકડા ન થાત'' નિવેદન પર કહ્યું છે બીજેપીનું નામ ''ભારતીય જિન્ના પાર્ટી'' કરી દેવું જોઇએ એમણે કહ્યું પીએમ મોદી જિન્ના સમર્થક ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા છે ત્યારે (પાકિસ્તાની પ્રધાનમંત્રી) ઇમરાનખાન એમને જીતાડવા માગે છે.

(12:21 am IST)