મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

ખોટી રીતે જમા થયેલ રૂ.૨ કરોડની ફી પરત કરોઃ એપીજે સ્કૂલને દિલ્લી સરકારની ચીમકી

દિલ્હી સરકારએ શેખ સરાયમાં આવેલા એપીજે સ્કૂલને ૩૦ દિવસની અંદર ગેરકાયદે રૂપથી એકત્ર કરવામાં આવેલ રૂ.૨ કરોડની ફી પરત કરવાનો આદેસ કર્યો છે અને આવુ ન કરવા પર કાર્યવાહીની વાત કરી છે દિલ્લીની શિક્ષા મંત્રી મનિષ સિસોદિયો કહ્યું સ્કુલએ માતા-પિતાને લૂંટી વર્ષભટ પ્રચાર પર રૂ.૬૦ લાખ ખર્ચ કર્યો

(11:15 pm IST)