મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

બંગાળમાં રેલવે સ્ટેશન પર રૂ.૧ કરોડ સાથે ૨ લોકો પકડાયાઃ એકનો દાવો BJPએ મોકલ્યા

પશ્વિમ બંગાળના આસનસોલ રેલવે સ્ટેશન પર રવિવારના પોલીસએ ર લોકોની ધરપકડ કરી અને એમને પાસેથી એકબેગમાંથી રૂ.૧ કરોડ રોકડા જપ્ત કરવામાં આવ્યા પોલીસના મુતાબિક આરોપીઓમાંથી એક શખ્સનો દાવો છે કે આ પૈસા કોલકતમાં લોકસભાની ચૂંટણીના છડા ચરમમાં ઉપયોગ કરવા માટે BJPએ મોકલ્યા હતા.

(10:57 pm IST)