મુખ્ય સમાચાર
News of Monday, 13th May 2019

સન્ની દેઓલને લાડવાથી જોખાયો

ગુરદાસપુર લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર અને ફિલ્મ અભિનેતા સન્ના દેઓલને કાર્યકરોએ લાડુથી જોખ્યો હતો. તે તસ્વીરમાં દેખાય છે. પઠાનકોટ આ તેણે સભા-રોડ શો યોજયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

(11:38 am IST)