મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

ઝારખંડમાં બૉમ્બ વિસ્ફોટમાં કોંગ્રેસના નેતાનું મોત

કોંગ્રેસના કોડરમાં જિલ્લા અધ્યક્ષ શંકર યાદવ ચંદરવાડા જતા હતા ત્યારે વિસ્ફોટક ભરેલી કારમાં ધડાકો થયો

 

ઝારખંડના કોડરમાં જિલ્લામાં મંગળવારે સાંજે બૉમ્બ વિસ્ફોટમાં કોંગ્રેસના નેતાનું મોત નીપજ્યું છે પોલીસના જણાવ્યા મુજબ કોંગ્રેસના કોડરમાં જિલ્લાના અધ્યક્ષ શંકર યાદવ પોતાનાં વાહનમાં ચંદ્રવાડા જઈ રહ્યાં હતા ત્યારે તેના વાહન નજીકથી પસાર થતી થતી વિસ્ફોટથી ભરેલ એક કારમાં ધડાકો થયો હતો

(9:51 pm IST)