મુખ્ય સમાચાર
News of Tuesday, 13th February 2018

આવતા મહિને અહેમદ પટેલ રાજકીય સન્યાસ લેશે?

નવી દિલ્હી : સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદ પટેલ આવતા મહિને રાજકીય સન્યાસ લ્યે તેવી શકયતાઃ આવતા મહિને જાહેર થનારની રાહુલની નવી ટીમમાં તેઓ નહીં હોયઃ તેમણે પોતે જ વિનંતી કરી તેમને નિવૃત્તિની મંજૂરી આપી દેવા માંગણી કરી છેઃ સોનિયા ગાંધી નિષ્ક્રીય થઇ જતા હવે અહેમદ પટેલની ભૂમિકા પણ સિમિત થઇ જવા પામી છેઃ તેવું પણ જાણવા મળે છે કે રાહુલ ગાંધી પોતાના રાજકીય સલાહકાર તરીકે અશોક ગેહલોતની નિમણુંક કરે તેવી શકયતા છે

(6:51 pm IST)