મુખ્ય સમાચાર
News of Friday, 12th January 2018

બપોરે ૧૨-૦૫ના ટકોરેઃ akilanews.com વિડીયો ન્યૂઝ બુલેટીન...

ISROએ ઇતિહાસ રચ્યોઃ ૧૦૦મો સેટેલાઇ છોડ્યોઃ આજે સામટા ૩૧ સેટેલાઇટ છોડ્યાઃ લાલુ લાલઘુમ, ફરિયાદ કરી કે મારી સાથે સાધારણ કેદી જેવો વ્યવહાર થાય છેઃ અમેરિકામાં પહેલીવાર ભારતીયને ફાંસી અપાશેઃ માણવડમાં એકસાથે ૧૧ દુકાનોના તાળા તૂટ્યાઃ ગામ બંધઃ જામનગરની સ્કૂલ ફી પાછી આપશેઃ રાજકોટમાં ૧૦ દુકાન ઉપર બુલડોઝર ફેરવાયું : કાશ્મીરના વેરિનાગમાં ભિષણ આગ, અનેક મકાનો ભષ્મીભૂત

(12:15 pm IST)