મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

હવે ભાજપ 145 ધારાસભ્યો સાથે સરકાર રચવા દાવો કરશે

મહારાષ્ટ્રના રાજકારણમાં પળેપળે ઉથલપાથલ સર્જાતી જાય છે, હવે ભાજપ મેદાનમાં આવી છે

તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા નારાયણ રાણેએ કહ્યું 145 સભ્યો સાથે સરકાર રચવા દાવો કરશે સરકાર ભાજપની જ રચાશે કોંગ્રેસ અને એનસીપી સાથે મળીને શિવસેનાને બેવકૂફ બનાવે છે સામ દામ દંડ અને ભેદની નીતિ શિવસેનાએ જ શીખવી છે શિવસેનાએ તેના સભ્યોને બંધ કરી રાખેલ છે અમારા કોઈપણ સભ્યો તૂટવાનો ભય નથી,જોકે ભાજપના સુધીર મુંગટીવારે કહ્યું કે આ નારાયણ રાણેનો અંગત અભિપ્રાય છે

(11:38 pm IST)