મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

જમ્મુ-કાશ્મીર,હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 12થી 15 તારીખ વચ્ચે ભારે વરસાદ અને હિમવર્ષા : સ્કાયમેટની આગાહી

 

જમ્મુ કાશ્મીર તરફ અઠવાડિયામાં આવતીકાલથી બે વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ આવી રહ્યા છે જેના લીધે પહેલગામ ગુલમર્ગ શ્રીનગર કાઝીગુન્ડ કલ્પા કુફરી માનલી કુલુ રોહતાંગ બદ્રીનાથ અને કેદારનાથ સહિતના સ્થળોએ વરસાદ અને બરફવર્ષાની પુરી સંભાવના છે

 

 

(11:15 pm IST)