મુખ્ય સમાચાર
News of Tuesday, 12th November 2019

ભારતની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એકસપ્રેસને પરિચાલનના પ્રથમ મહિને થયો નફો

        પીટીઆઇના જણાવ્‍યા મુજબ ભારતીય રેલની પહેલી ખાનગી ટ્રેન લખનૌ-દિલ્‍હી તેજસ એકસપ્રેસને પરિચાલનના પહેલા મહિને (ઓકટોબર)માં જ રૂ. ૭૦ લાખના નફો થયો છે.

        જયારે આ દરમ્‍યાન આઇઆરસીટીસી દ્વારા સંચાલિત આ ટ્રેનને લગભગ રૂ. ૩.૭૦ કરોડની કમાણી કરી. લખનઉ - દિલ્લી તેજસ એકસપ્રેસ દિલ્લી અને લખનૌ વચ્‍ચે ચાલનારી સૌથી ઝડપી ટ્રેન છે.

(10:29 pm IST)