News of Tuesday, 12th November 2019
કર્ણાટક હાઇકોર્ટના પ જજને શપથ લેવડાવતા વજુભાઇ વાળા
રાજકોટઃ કર્ણાટક હાઇકોર્ટમાં નવનિયુકત પ અધિક જજ સર્વશ્રી એન.શ્રી નિવાસ સંજય ગૌડા, જયોતિ મુલીમણી, નટરાજ રંગાસ્વામી, હેમંત ચંદાગોદર અને પ્રદીપસિંઘને રાજભવન ખાતે રાજયપાલ શ્રી વજુભાઇ વાળાએ શપથ લેવડાવેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે મુખ્યમંત્રી બી.એસ.યેદીયુરપ્પા અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અભય શ્રીનિવાસ એલ ઉપસ્થિત છે.
(9:58 am IST)